ભાગાકાર....
શાળામાં ભણતાં છોકરાં.સમજ્યા વગર વાતો અમલ કરતાં હોય છે.તેમના ગુરૂજી જે કહે
તે ખરું.આવો જ એક મુદ્દો હમણાં નજરે પડ્યો.એક શિક્ષિકા મિત્રએ સવાલ કર્યો.આ સવાલને
એક સમસ્યા તરીકે વિચારવું જરૂરી છે.આ સવાલ સમજવા માટે બે વાત સમજાવી ખૂબ જરૂરી છે.
(૧) ભાગકાર બાદબાકીનું ટૂકું સ્વરૂપ છે.
(૨)ગુણાકાર સરવાળાનું ટૂકું સ્વરૂપ છે.
આ બે વાત સમજી લીધા પછી આપણે નવી પ્રક્રિયા વિશે સમાજ કેળવવા પ્રયત્ન કરીએ.
· જો ૩૬૫/૫ નો દાખલો મેળવવો હોય તો આપણે નીચેની પ્રક્રિયા કરીએ છીએ.
સો
|
દશક
|
એકમ
|
૩
|
૬
|
૫
|
અહીં
૩ ની સ્થાન કિંમત =૩૦૦.
૬ ની સ્થાન કિંમત =૬૦ .
૫ ની સ્થાન કિંમત =૫ છે.
આ રકમને ૫(પાંચ) વડે ભાગતા આપણે બળકોને નીચેની રીતે શીખવીએ છીએ.
૭
|
૩
|
||
૩
|
૬
|
૫
|
|
૫
|
૩
|
૫
|
|
૧
|
૫
|
||
૧
|
૫
|
||
૦
|
૦
|
·
આ રીત સાવ જ ખોટી છે.
·
૩૬૫ માં ૫ કરતાં ૩ નાનાં છે.
·
૩૬૫ માં ૩ ની સ્થાન કિંમત ૩૦૦ છે.
·
૩૦૦ કરતાં ૫(પાંચ)મોટા નથી.
·
હા,૩ કરતાં ૫(પાંચ)મોટા છે.
·
જો ૩ સો ના સ્થાનમાં છે તો તેની ઉપર એક વડે ભાગ ચલાવતા તેનો
ભાગ ૧૦૦ વડે ચાલ્યો કહેવાય.
·
૫(પાંચ)ને ૧૦૦ વડે ભાગ ચલાવતાં ૫૦૦ થાય.
·
તેથી ૩ કરતાં ૫(પાંચ) મોટા છે.
આ માટે ૫ (પાંચ)ને દશકના ખાનામાં ભાગ ચલાવવાનું કહેવાય છે.
દશકના ખાનામાં ૬ છે.૩૬ નો ૫(પાંચ)વડે ભાગ ચલાવતાં ૫ નો ભાગ
૭ વડે ચલાવી શકાય છે.આ ૭ વડે ભાગ ચલાવો એટલે કે ૭ દશક સાથે ભાગ ચલાવવો તેમ
માનવું.આ કારણે ૭૦ ને ૫(પાંચ)વડે ગુણતા ૩૫૦ જવાબ મળે.આ ૩૫૦ એ ૩૬૫ કરતાં નાનાં છે.આ
૩૬૫ માંથી ૩૫૦ બાદ કરતાં જવાબ ૧૫ મળે છે.
આપણે ખોટી રીતમાં કહીએ છીએ કે ઉપરથી ઉતાર્યો ૫(પાંચ).
હવે મને કહો....
આ પાંચ કોને નીચે ઉતર્યા...કોને આ પાંચ ઉપર ચડાવ્યા?
હવે મને કહો....
આ પાંચ કોને નીચે ઉતર્યા...કોને આ પાંચ ઉપર ચડાવ્યા?
આવા ખોટા કોન્સેપ્ટ બાળકોને ખૂબ હેરાન કરે છે.તેઓની સમાજ
કેળવાતી નથી.આ માટે નીચે આપેલી બે રીતોનો અભ્યાસ કરીએ.
રીત એક જે ખોટી રીત છે.
આ માટે સાચી રીત પણ છે.
આ રીત નીચે આપેલ છે.
આ રીત નીચે આપેલ છે.
આ બન્ને રીતોથો જવાબ સાચો છે.પણ પ્રક્રિયા બીજા દાખલાની
સાચી છે.
આ કોન્સેપ્ટ સાચીરીતે સમજાવવો જરૂરી છે.
આ કોન્સેપ્ટ સાચીરીતે સમજાવવો જરૂરી છે.
ક્યાય સંખ્યા ચડાવતા નથી તો ઉપરથી ઉતાર્યો........કઈ રીતે?
આવું જ બાદબાકીમાં છે. તેની સમજ પણ જરૂરી છે.આ વાતનો અભ્યાસ
કરો.ત્રીજા ધોરણમાં નો દાખલો હોય તો તેની પૂર્વ તૈયારી માટે ધોરણ બેનું ગણિત અને
તેની બાદબાકી ની સમજ કેળવો.તેમાં દસકાની સમાજ છે તે કેળવવા પ્રયત્ન કરો.
Comments