March and Roman...



રોમનોનું આધુનિક કેલેન્ડરમાં પ્રભુત્વ છે.તે સમયે આ ઋતુ ખૂબ મહત્વની હતી.રોમના લોકોનું જીવન  યુદ્ધ અને ખેતી માટે જ હતું.આપણે પહેલાં જોયું.માર્ચ મહિનો પહેલો હતો.માર્ચ મહિનો વરસાદ અને વાવાઝોડાના દેવતા  સાથે જોડાયો.તે દેવતાના નામ પરથી જ આ મહિનાનું નામ પડ્યું.વાવાઝોડું એટલે વરસાદ અને યુદ્ધ...બન્ને એક રીતે તો વાવાઝોડું જ છે.આ દેવતાની મોટી દાઢી અને બખ્તર.માથાના રક્ષણ માટે ટોપો અને હાથમાં ભાલા સાથેનું ચિત્ર હોય છે. તે રોમન દેવતાનું ચિત્ર છે.
વાવણી થતા પહેલાં આ દેવતાની પૂજા થતી હતી.આ મહિનો જીવન સામે જીતવા ખેતી અને જીવન જીતવા યુદ્ધ માટેના દેવતાનો મહિનો હોઈ ખૂબ મહત્વ ધરાવે છે.ફેબ્રુઆરી છેલ્લામાંથી બીજો મહિનો થયો.તેનું નામ તો ફેબ્રુઆરી જ રહ્યું.હા માર્ચ મહિનાનું નામ કે તેના ક્રમમાં ક્યારેય ફેર થયો નથી.  

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી