જીવન સાફલ્યની વાટે ....


કાયમ માટે બોલતા અને સંભાળતો આ શબ્દ ગણું શીખવી જાય છે.સંસ્કાર ઘડતર માટે આ શબ્દ ખૂબ જ મહત્વ ધરાવે છે.ક્યાંક આપણને કોઈના માર્ગ દર્શનની જરૂર પડે છે.ક્યારેક આપણે કોઈને માર્ગદર્શન આપીએ છીએ.આવી અનેક પ્રેરક વાતો એક જ પુસ્તકમાં મળે તો  મજા પડે.સાઠ કરતાં વધારે પ્રસંગો આવા એક પુસ્તકમાં છે.શિક્ષક જયારે લાગી પડે ત્યારે શું ન કરી શકે?આવા જ એક મારા મિત્ર દિનેશ પટેલે આવું  અનોખું સંકલન કર્યું છે.જીવન સાફલ્યની વાતે પુસ્તક આપણને જરૂરી થઇ પડશે.મેં આ પુસ્તક વાંચ્યું છે.આપ પણ વાંચો.તમને ગમશે જ.અને ગમેતો  શ્રી દિનેશભાઈ પટેલનો  સંપર્ક કરો.

ટ્રીન ટ્રીન...

૦૯૪૨૬૮૨૯૮૫૧  

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી