ઉ અને ઊ....





બાળકોને ખૂબ પરેશાન કરે છે.
આ માટે અહીં એક પ્રયત્નો કરે છે.

ક્યારે લખાય?

ઉનાળાની ઉષા ઉપર ઉતાર્યા ભાનુએ હાથ,
ઉતાવળે ઉતારું  ઉતર્યા,ઉઘાડી મોટરનાં દ્વાર.
ઉગર્યા લીમડાની છાંયે,ભારોભાર કર્યો ઉપકાર,
ઉપાય કર્યો ઉદરનો સૌએ,ઉકળાટમાં ઉ નાનો થાય.

ક્યારે વપરાય?

ઊઠયો,ઊંટ,ઊભો થઇ ઊડવા,
ઊંડી ખીણમાં ઊતરી જાય,
ઊંચી ડોક કરી શું ઊંઘવું?
ઊંગયામાં ઊ મોટો થાય.
   

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

નીલમનો ઝભ્ભો

ન્યાયાધીશ અને માસ્તર