11.11.11.11.11...




કુદરતની  સામે પડવા ટેવાયેલા લોકોએ ૧૧.૧૧.૧૧ની પસંદગી કરી..કોઈએ ગાયનેક ડૉકટરને એડવાન્સમાં તૈયાર કરી ડીલેવરી કરાવી.આ તારીખો આવતાં અનેક લોકોએ અનેક ગતકડાં કર્યાં હશે.


આ દિવસ આવાં ગતકડાની નહીં બીજી પણ રીતે યાદ રાખવો રહ્યો.આવો દિવસ હવે બાવીસમી સદીમાં આવશે.એનો અર્થ એ કે આજે જેટલા પણ માણસો જીવે છે તે પૈકી કોઈ નાહી હોય.હા,૧૨.૧૨.૧૨ નો દિવસ આવતા વર્ષે આવશે.આ તારીખ પણ મહત્વની છે.

હમણાં એક અનોખો દિવસ ગયો.આ અનોખો દિવસ હતો.આ અનોખો દિવસ પણ અનોખી રીતે ઉજવાયો.આખી દુનિયાના લોકોએ આ દિવસ ઉજવ્યો.આધુનિક જમાનામાં આવા દિવસોએ ટી.વી.,સમાચાર પત્રો અને પ્રસર માધ્યમોએ તેણી નોધ લીધી.હા...હો કરતા બધાએ એક બીજાને આ દિવસની શુભેચ્છા પાઠવી.
કુદરતની  સામે પડવા ટેવાયેલા લોકોએ ૧૧.૧૧.૧૧ની પસંદગી કરી..કોઈએ ગાયનેક ડૉકટરને એડવાન્સમાં તૈયાર કરી ડીલેવરી કરાવી.આ તારીખો આવતાં અનેક લોકોએ અનેક ગતકડાં કર્યાં હશે.મને એ નથી સમજાતુંકે ૧૧.૧૧.૧૧ પછીની કોઈ એક તારીખમાં જન્મેલા શું તેમના જીવનમાં નિષ્ફળ જતા હશે?
કાલે રાતે એક નેશનલ ચેનલ પર કોઈ મહારાજે કહ્યું હતું.ગરમા મીઠાના પાણીનું પોતું મારો તો આ દિવસે નેગેટીવ ઊર્જા ઓછી થશે.કોઈ કહે આવા દિવસોમાં કાળા તલ પાણીમાં નાખવાથી તેનું  સારું પરિણામ મળે છે.
આ દિવસ આવાં ગતકડાની નહીં બીજી પણ રીતે યાદ રાખવો રહ્યો.આવો દિવસ હવે બાવીસમી સદીમાં આવશે.એનો અર્થ એ કે આજે જેટલા પણ માણસો જીવે છે તે પૈકી કોઈ નાહી હોય.હા,૧૨.૧૨.૧૨ નો દિવસ આવતા વર્ષે આવશે.આ તારીખ પણ મહત્વની છે.
·         આજે ભારતમાં right to education નો  અમલ શરુ થયો.
·         ૧૧.૧૧.૧૮૮૮ નાદિવસે અબુલ કલમ આઝાદનો જન્મ થયો હતો.
·         અબુલ કલામ આઝાદ સ્વતંત્ર ભારત દેશના પ્રથમ શિક્ષણમંત્રી હતા.
·         આઝાદની યાદમાં આ દિવસને ખાસ રીતે ઉજવવામાં આવે છે.
·         આ દિવસને શિક્ષણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
અનેક મિત્રોને શિક્ષણ દિવસ અને શિક્ષક દિવસની સામ્યતા અને ભેદની જાણ નહીં હોય.વિચારો હવે ૧૧.૧૧.૩૦૧૧ના દિવસે ભારતના શિક્ષણ અને શિક્ષક દિવસ ઉપરાંત આવા દેશ ભક્તોની પણ યાદી જળવાય તેવો પ્રયત્ન કરીએ.(૧૧.૧૧.૧૧.)  



Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

નીલમનો ઝભ્ભો

ન્યાયાધીશ અને માસ્તર