વાંદરાભાઈ એ કર્યો વિચાર...



        
વાંદરાભાઈ એ કર્યો વિચાર,ભણવા જઈએ ચાલો નિશાળ.
કર્યો વિચારને ગયા નિશાળ,વાંદરાભાઈ તો ખૂબ હરખાય.
                                વાંદરાભાઈ એ કર્યો વિચાર.
આગળ પાછળ માંખીઓ આવી.વાંદરાભાઈ  ખૂબ શરમાય.
શરમાઈનેએ પાછળ જાય,અહીંથી વાંદરોતો ઘરે ભાગી જાય.
                                વાંદરાભાઈ એ કર્યો વિચાર.
બીજા દિવસ વહેલા જાગી,નાહી ધોઈને વાંદરો ગયો  નિશાળ.
ખૂબ હરખાય,ખૂબ શરમાય,ભણી ગણીને તે વાંદરો મોટા થાય.
                                વાંદરાભાઈ એ કર્યો વિચાર.

Comments

Usha Patel said…
સરસ બાળગીત...જ્ઞાન સાથે ગમ્મત પણ થાય...ચોખ્ખાઈનો પાઠ આમ Nice and beautiful..

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

નીલમનો ઝભ્ભો

ન્યાયાધીશ અને માસ્તર