મેં હું અન્ના...


હું અન્ના...તું અન્ના ...ચાલો,રમીએ અન્ના અન્ના,
સાથે સાથે સૌએ રમીએ સૌની સાથે અન્ના અન્ના.
છોકરાં બને અન્ના અન્ના,ભેરુય બને અન્ના અન્ના.
મમ્મી બને અન્ના અન્ના.ને પપ્પા બને અન્ના અન્ના.


રમીએ સૌ અન્ના અન્ના,સાથે બોલીએ અન્ના અન્ના.
છોટા  હો કે હોય મોટા,બનીએ સૌ સાથે અન્ના અન્ના.
સાથે રહીએ સૌની સાથે કારણ સૌ છે અન્ના અન્ના.
નાના અન્ના મોટા અન્ના,બનીએ સૌએ અન્ના અન્ના.
ભારતમાં છે નેક અન્ના,નાનાને મોટા અનેક અન્ના.
કોઈ બને કે ના બને અહીં બની ગયાં છે છોટુજી અન્ના. 
હું અન્ના...તું અન્ના ...ચાલો,રમીએ સૌ અન્ના અન્ના,
સૌની સાથે સૌને માટે બનીએ આપણે અન્ના અન્ના.

ફોટો:ધોરણ એક - બેના મારા સાથી લેખિકા રાજશ્રી ટંડેલના મેઈલમાંથી. 

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી