ઘડિયાના પલાખાં ઓછા કરી શકાય?



એક થી સો.નાનાં છોકરાંને આપવા માટેનું એક લાંબુ કામ.આપણાં માટે છુટકારો અને છોકરાને સજા.આ છોકરાં મોટાં થાય.હવે તેમને મોટું કામ આપવું પડે.હવે આ કામ ઘડિયા કરે.એકથી દસના ઘડિયા.થોડું મોટું ધોરણ હોય તો અગિયારથી વીસા.છોકરાં આ હોમવર્ક કેટલું ગમે તેણી જાણ નથી.હા આવા લાંબા લચ અને નકામા લાગતા આ કામને કોણ મહત્વ આપે.છોકરાં પણ એક જ રીતે આ રીતે પોતાનું હોમવર્ક કરે.ગમે તેમ કરીને પૂરું કરવું પડે.આ કારણે આજે છોકરાં ઘડિયા થી કંટાળી ગયાં છે.
આવું પણ હોય તો???
·         ઘડિયાના પલાખાં ઓછા કરી શકાય તો...
·         ૧ ૧ ૧ થી ૧૦ ૧૦ ૧૦૦ માં સો પલાખાં છે....
·         માત્ર પંચાવન પલાખાં શીખવીએ તો...
આ માત્ર વાત નથી.મારો તુક્કો નથી.આ વિચારવા જેવું છે.જુઓ,બે(૨) ના ઘડીયામાં નવની લાઈનમાં અઢાર આવે,આ જ અઢાર નવ(૯)ના ઘડીયામાં બેની લાઈનમાં અઢાર આવે.આવું પીસતાલીસ પાલખમાં થાય.હા બોલાવતી વખતે બે નવ અઢાર અને નવ દુ અઢાર બન્ને બોલાવવું.
૧ ૧ ૧
૨ ૧ ૨
૩ ૧ ૩
૪ ૧ ૪
૫ ૧ ૫
૬ ૧ ૬
૭ ૧ ૭

૨ ૨ ૪
૩ ૨ ૬
૪ ૨ ૮
૫ ૨ ૧૦
૬ ૨ ૧૨
૭ ૨ ૧૪


૩ ૩ ૯
૪ ૩ ૧૨
૫ ૩ ૧૫
૬ ૩ ૧૮
૭ ૩ ૨૧



૪ ૪ ૧૬
૫ ૪ ૨૦
૬ ૪ ૨૪
૭ ૪ ૨૮




૫ ૫ ૨૫
૬ ૫ ૩૦
૭ ૫ ૩૫





૬ ૬ ૩૬
૭ ૬ ૪૨






૭ ૭ ૪૯








આ ઉપરાંત અનેક બીજા ઇનોવેશન પણ જોવામાં આવ્યા છે.બાળકોને ઘડિયા શીખવવા જ નથી.આપણે બાળકોને ગુણાકારની સમજ કેળવાય તેવું કરવું છે.આ માટે ખૂબ કામ થયું છે.અનેક રીસર્ચ થયા છે.હજુ પણ થશે.અહીં  આપેલાં  પંચાવન પલાખાં આવા અને નાના મોટા સંશોધનો પૈકી એક છે.


Comments

MANAN said…
Priya mitra! BHAVESH ji
it is so innovative!
we need more of this type of educational posts.... which can be apply directly to the classrooms!
hope u will now post more innovations!Priya mitra! BHAVESH ji
it is so innovative!
we need more of this type of educational posts.... which can be apply directly to the classrooms!
hope u will now post more innovations!
Bee The Change said…
mane aa vat jani ne khoob anad thayo.aavu janavasho.


panchabhai desai
crc co.

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી