કેવી નિશાળ?


નાની છોરી ભણવાની ચોપડીઓં માંગે,
એતો ભણવા જાય તો મજુર નાનો લાગે.

બેઠા બેઠા લેસન કરતા તેની કેડ થાકે,
લેસન કરાવી તેણી માનું આખું માથું પાકે.

છોડુ ભણવાનું, કાયમ મારે ના ગોખવાનું?
હું તૈયાર,હવે તો રમતથી જ ભણવાનું.


ડીસા.અહીં  અમારૂ એક શૈક્ષણિક સંકુલ છે.તેનું નામ ગમતી નિશાળ.તેનું સાચું નામ રિવીધા ઇન્ટરનેશનલ.પણ ડીસામાં ઓંળખ એટલે ગમતી નિશાળ..મારી ગમતી નિશાળ અને તેમાં આવતા બાળકોએ મારી સાથે બેસી તૈયાર કરેલી પંક્તિઓં..

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી