Teachers of INDIA.


અઝીમ પ્રેમજી એ માત્ર ભારતનું જ નહિ,દુનિયામાં કોમ્પ્યુટર ક્ષેત્રે એક ઓળખ ધરાવે છે.ભારત દેશમાં આ નામ આદર સાથે એટલા માટે લેવાય કે તે ભારતીય છે. Teachers of INDIA. ના નામથી www ચલાવે છે.અનેકોના સવાલના જવાબ પણ આપે. ગુજરાતમાં આ એન.જી.ઓં.સાથે કામ કરવાનો અવસર મને મળ્યો છે.સાબરકાંઠા અને બનાસકાઠાની શાળાઓમાં આ foundation નજીકથી જોયું છે.તત્કાલીન સ્ટેટ હેડ શ્રી પ્રશાંત કોટડીયા (પૂના),શ્રી પ્રશાંત ત્રિવેદી(ગુજરાત)શ્રીમતી કિન્નરી પંડ્યા(અત્યારે બેંગલોર) સાથે મારે આજે પણ ફેમીલી રેલેશન છે. ચાલો બધાજ ગુરૂજીઓ આ રીતે સાથે જોડીએ.Teachers of INDIA માં બધા જ શિક્ષકો જોડાઈ શકે છે. હું પણ જોડાઇશ.આજના આ જમાનામાં આ રીતે શિક્ષકોને જોડાવાનો અભિગમ અનોખો છે.આપ પણ મુલાકાત લો અને બીજા મિત્રોને જોડો.wipro શિક્ષકોને આ રીતે આપણને વૈશ્વિક માળખું આપેલ છે.આ માળખાનો ઉપયોગ કરીએ અને સૌની સાથે આગળ વધીએ.


Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી