RIGHT TO EDUCATIONE FOR SKILL



Bhanatarano Adhikar...Aape chhe Saune Sarakar.


ભારતમાં બાળકોને ભણવાનો અધિકાર આપતો કાયદો તો અમલમાં આવી ગયો છે.સ્કૂલ મેનેજમેન્ટ સમિતિ ને તૈયાર કરવા માટે,તમના અધિકારો અને ફરજોની જાગૃતિ માટે આજથી ગુજરાતમાં તાલીમનું આયોજન કરવામાં આવ્યું.આ કામમાં ગુજરાતના તમામ લોકોએ સહકાર આપવો જ રહ્યો.આ વાત એટલા માટે જરૂરી છે કે હમણા એક દૈનિક પત્રમાં ગુજરાત તેરમા નંબરમાંથી સત્તરમાં સ્થાને ધકેલાયું. અરે,આ અહેવાલ લખનાર પત્રકારે કદાચ કોઈ એક રીપોર્ટ ને આધારે આવું લખ્યું પણ હોય.મારો કહેવાનો મતલબ છે કે આવા અહેવાલો ને ગણી રીતે,અનેક એન્ગલે થી રજૂ કરી શકાય છે.હા એ વાત સાચી કે આવા અનેક રીપોર્ટ ક્યારેક ખાનગી એન.જી.ઓં.પોતાના સ્વાર્થ માટે કરતા હોય છે.બાકી છેલા દાયકામાં ગુજરાતે કરેલો વિકાસ અને તે પણ સાચી દિશા તરફ આગળ ધપતો વિકાસ આવા આડા અવળા નંબરોને બદલે સતત આગળ વધતા રહેવા સક્ષમ છે. મારી ચિંતા છે કે બનીબેઠેલા કેળવણીકારો આવા રીપોર્ટની ચર્ચા કરવા પોતાની કોઈ જૂની વાતનો બદલો લેવા સરકાર કે કોઈ પક્ષને લાઈનમાં લેવાનું કે રાજકીય દલીલો કરી વિકાસમાં સાથે રહેવાને બદલે લોકોનું મનોબળ નબળું પડવાના પ્રયત્નો કરે છે.હું કહેવા માગું છું કે આ વાત મેં કોઈ રાજકીય પક્ષની સારી કે ખોટી વાત કરવા નથી લખી.પણ ગુજરાતના લોકોને એ વિશ્વાસ આપવા માટે લખી છે.


અને છેલ્લે....


મંજિલ ના મિલે વો ગૂમરાહ નહિ....

ગૂમાંરહ્તો વો હૈ જો ગરસે નીકલેહી નહિ.

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી