sunday school...



MAY BE POSSIBLE EDUCATION WITH OUT SCHOOL?


મારા મિત્ર.વ્યવસાયે તબીબ.ભણતરમાં તેમને રસ.છોકરાં કઈ રીતે શીખે છે તે જાણવાની તેમને ખૂબ ધગશ.આ માટે તે અનેક વખત મને સવાલ કરે.બાળકો કઈ રીતે શીખે છે તે જાણવા માટે અમે sunday school તે પણ નામ પ્રમાણે જ.દર રવિવારે અમારી આ sunday school આ ચાલે.લગભગ એક મહિના સુધી અમે આ માટેનું પ્લાનીગ કર્યું.અમારા મનમાં પાકું હતું કે આ sunday school લગભગ ભણતરની કોઈ પણ વાત વગર ચાલે.બાળકો આવે એટલે તેમને મજા જ આવે.આ માટે અમે ૧૦૦૦ વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ પણ તૈયાર કરી.
આ માટે અમે બાળકોના ઘડતરના વિવિધ ૧૦ વિભાગ તૈયાર કાર્ય.
  • બાળકો જે જાતે કરી શકે.
  • બાળકોનું ડેવલોપમેન્ટ થાય.
  • બાળકોમાં વાતચિતની કળા કેળવાય.
  • બાળકોમાં ધ્યાન કેન્દ્રિત કરવાનું વલણ કેળવાય.
  • બાળકોમાં અવલોકન શક્તિનો વિકાસ થાય.
  • બાળકોમાં વિવિધ કલાનો વિકાસ થાય.
  • બાળકો અવનવું વિચારતા થાય.
  • બાળકો સમસ્યા નિવારણ કરતા થાય.
  • બાળકોમાં સમૂહ્ભાવના કેળવાય.
  • બાળકોમાં રાષ્ટ્ર ભાવનાનો વિકાસ થાય.
આ માટેનું આયોજન કર્યું.આ ચાર વર્ષ થી ચાલતી શાળા વિષે વધુ વાતો કરીશું.

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી