IN ENGLISH EDUCATION ...

a...b...c...d...e...f...g...h...i...j...k...l...m...n...o...p...q...r...
s....t....u....v....w....x....y....z....s...t...u...v...w...x...y...z...

IN  ENGLISH  EDUCATION 

બે દિવસ પહેલાં એક બલાકના વળી કોઈની પાસેથી મારો સંપર્ક કરાવી મને મળવા આવ્યા.
તેમનું બાળક ENGLISH મીડીયમ માં ભણે છે.ધોરણ એકમાં ભણતી આ છોકરીનું નામ નેહા.
તે અંગ્રેજી માધ્યમમાં ભણે.તેના પિતાજી કરતા તેની માતા આ છોકરી માટે વધારે ચિંતા કરતી
હતી.મને કહે મારી છોકરી ભણવામાં હોશિયાર છે.શું તેને અંગ્રેજીમાં ભણવું કે ગુજરાતી?

મેં કહ્યું તમારું છોકરું અંગ્રેજી માધ્યમમાં સાવ જ ખોટું ભણે છે.મારી વાત સાંભળી આવનાર મહેમાનને નવાઇ લાગી.મને છોકરીના પિતાજી કહે,તમે આવું કેમ બોલો છો?મારી છોકરી તો.....................શહેરની જૂની અને ફેમસ શાળામાં ભણે છે.આ પણ વૈશ્વિક પદ્ધતિથી ચાલે છે.મેં કહ્યું જુઓં હું અહી એક ફકરો લખું છું.આમ કહી મેં નીચે મુજબના શબ્દો અને ફકરો લખ્યો
Boy...Girl...India...Love..

India Is My Country .I Love My Country .In India All Love Each other.

મેં તેમને વાત કરી,મેં કહ્યું જુઓ આ શબ્દો અને એક વાક્યમાં બોલ્ડ દેખાતા શબ્દો જ પહેલી એ,બી,સી,ડી,માં લખેલ છે.બાકીના બધાજ શબ્દો બીજી એ,બી,સી,ડી,માં છે. છોકરીની મમ્મી કહે પણ તેનાથી શું.મારી છોકરીને તો આવડશેજ.તે તો......................... શહેરની જૂની અને ફેમસ શાળામાં ભણે છે.આ શાળા વૈશ્વિક પદ્ધતિથી ચાલે છે.મેં કહ્યું...બેન આપને લખવામાં અને વાંચવામાં પહેલી એ,બી,સી,ડી ઓછી આવે છે.છતાં આપનો છોકારોને આપણે પહેલી એ,બી,સી,ડી પહેલાં શીખવીએ છીએ.આ રીતે શીખવનારવૈશ્વિક રીતે ચાલતી શાળા પણ ખોટી જ માનવામાં આવે.શું તમે તમારા બાળકને આવી અંગ્રેજી માધ્યમની શાળા માં ભણાવતા હોવ તો તેના ટીચરને આ વાત કરજો.જે જવાબ આવે તે નક્કી કરી બાળકને ભણાવજો. હા મારા મિત્ર અંગ્રેજીના લેખક અને નવા નદીસર પ્રાથમિક શાળાના શ્રી રાકેશ પટેલ કહે છે,હાલ ચાલતા પાઠ્યપુસ્તકો મોડ્કોમ ઈપ્રોચ થી લખાયા છે.આ એપ્રોચ માં છોકરો સરળતાથી શીખે છે.આપણે એ નક્કી કરવું છે કે આપણે અંગ્રેજી ભાષા શીખવવી છે કે અંગ્રેજી ભાષામાં શોખવવું છે.આ નક્કીકરવાનો સમય પાકી ગયો છે.આપણે પણ વિચારવું રહ્યું.

(નેહાના પિતાજી મારા મિત્ર છે.તે આત્મસુજ્થી પોતાનો વ્યવસાય ચલાવે છે.વધારે ફી લેવાથી છોકરો અંગ્રેજી શીખે તે જરૂરી નથી.)

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી