પાંચ રૂપીયા બાર આના ...ચાર આના બંધ થયા...


કિશોરકુમારનું આ ગીત.પાંચ રૂપીયા બાર આના...
મારેગા ભૈયા ના બાબા ના...આ ગીત ભલે બધાને બાર આના અને ના બાબા ના ને લીધે વધારે ગમતું હોય પણ જો આ ગીતની લેટેસ્ટ આવૃત્તિ બનેતો ગીત કેવું હોય?
ભલે આ ગીત જે તે જમાનાનું પ્રસિદ્ધ હોય પણ હવે આ ગીત નું રિમિક થાય તો હું આ ગીત જરૂર લખું.
રાગ( કિશોર કુમારના ગીત મુજબ)
પાંચ રૂપીયા બાર આના...ના લેગા ભીખામે ના બાબા ના...
પણ આવા ગીત ની જરૂર પડશે?
કારણ કે હવે ભારત માં ચાર આના બંધ થઇ ગયા છે.


  • 
    કોણ શું કહે છે તે જોઈએ..
ગુજરાતના સી.એમ.કહે છે..કેન્દ્ર સરકાર પાવલી બંધ કરી ભ્રષ્ટાચાર ભગવાશે.


મનમોહન સિંહ કહે છે...
આજે ચાર આના બંધ કર્યાં છે હવે બે ચારઆના ની કિંમત પણ બંધ કરીશું.

 
આજે ચાર આના બંધ કર્યાં હવે તો દેશનું કાળું નાળું પરત આવશેને?


અરે...ખીસા ખાલી ને ભપકા ભારે...પરચુરણ હોય તો ખખડે પણ ખરું.ગાંધીજી ના ફોટા વળી નોટ તો છે પણ નહિ ને આવાજ પણ ના કરે.મારે મન પરચુરણ કે પાંચસોની નોટ નો ફેર નથી...ખીસામાં નાણાં હોય તે જરૂરી છે.(આપ ની વાત પણ જણાવજો.)

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી