પ્રવેશોત્સવ...


 પ્રવેશોત્સવ:૨૦૧૧અને ગુજરાત

તારીખ:૧૬ થી ૧૮ જૂન ૨૦૧૧ સુધી ગુજરાતની શાળાઓમાં પ્રવેશોત્સવ સંપન થયો.ગુજરાત સરકારના આ કદમથી નોધારી રીતે પ્રવેશની સંખ્યા વધી છે.શાળાની  સંખ્યા હવે જળવાય છે.લાખો રૂપિયા  હવે  બાળકો માં વાપરતા વરતાય છે.

અનેક લાભ માં મારે એંક વાત કરાવી છે.હવે ગુજરાતની શાળાઓ ભૌતિક રીતે સજ્જ છે.હવે તેને innovation કરનારની જરૂર છે.આવાinnovatorsછે.IIM(AMADAVAD)ના એંક પ્રોજેક્ટ વખતે ભારતમાંથી ૨૦૦ કરતા વધારે અભિનવ શિક્ષકોની પસંદગી થયી હતી.આ પસંદગી કરનાર પ્રો. વિજય શેરીચંદ અને તેમની aa ટીમ માં હું પસંદગી સમિતિમાં હતો.ગુજરાના ચાલીસ કરતા વધારે ગુરુજીઓ આ પ્રોજેક્ટમાં પસંદ થયા હતા.ગુજરાતની કન્યાઓના શિક્ષન માટે ભીખ  માંગનાર મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના શિક્ષણમાં  અનેક નવા પરિવર્તન કરી ગુજરાતને દુનિયાની હરોળમાં લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
  • ગુજરાતમાં 
  • Teachers  univarcity .
  • children univarcity .
  • std :૧થી ૫ અને ૬થી ૮ ની શરૂઆત
  • std :૮ માટે ખાસ ભરતી
પ્રાથમિક શાળામાં હેડમાસ્તર ની ભરતી:

 આ બધા માં ગુજરાતને આગળ વધતા કોઈ રોકીના શકે.અહી  જરૂરીછે સાચા માણસોના હાથમાં કામ ની જવાબદારી.મોરારીબાપુ કહે છે: તેમ શિક્ષક વર્ગમાં હોય એટલે સમજવું કે જાણે તે સ્વર્ગમાં છે.બાપુની વાત સાચી પણ ગુજરાતના ગુરુજીને સ્વર્ગ માં જવા સમય તો મળવો જોઈએને!
બાપુ પણ આવા ગુરુજીઓનું સન્માન  ચિત્રકૂટ પારિતોષિકથી કરે છે.આવા ચિત્રકૂટ જેવા પવિત્ર પારિતોષિક મેળવનાર શિક્ષકો વિશેનું એંક પુસ્તક શ્રી રાઘવજી માધડની કસાયેલી કલમમાં લખાયું છે.આવા પણ અનેક પવિત્ર શિક્ષકોને હું જાણું છું.


Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી