હેપ્પી ફાધર્સ ડે...

INTARNATIONAL  MONTESSARI ...
રાધનપુરનું વિધ્યાધામ...

આજે મારે રાધનપુર જવાનું થયું.સ્વ.શ્રી હિંમતલાલ મુલાની  સાહેબ(પૂર્વ અધ્યક્ષ શ્રી,ગુજરાત વિધાનસભા) ના સ્વપ્ના સમાન આ સંકુલનો ખૂબ વિકાસ થયો છે.શ્રી મહેશભાઈ મુલાની પણ આ વિચારને ફેલાવે છે.

આ સંચાલકોએ આ વિસ્તારમાં પહેલી વહેલી કોલેજ શરુ કરી.આજે આ ધામ અનોખી ઓળખ ધરાવે છે.વાતો કરવા માટે પણ આ વિસ્તાર એટલે જાણે દુકાડીયો વિસ્તાર.આ વિસ્તારમાં આજે પણ અનેક અઘવડો અને ભૌગોલિક પ્રતિકુળતા છતાં પણ આ વિસ્તારના લોકો અને તેમનું ખમીર અને સ્વ.મુલાની  સાહેબના આશિર્વાદથી સારો વિકાસ થયો છે.
હા,આજે મહેશભાઈ મુલાનીએ આખા આ વિસ્તારમાં બધાને ફાધર્સ ડેની ભેટ આપી.આજે આ શાળામાં પ્રમુખ  શ્રી મુલાની સાહેબે INTAR  NATIONAL  MONTESARY ની એંક ભેટ આ વિસ્તારના વાલીઓને આપી.જે વિસ્તારમાં થોડા સમય પહેલા ભણતર ના હતું તે ગામ માં INTARNATIONAL  MONTESARY  નો વિચાર કરનાર આવા મંડળો ને આ એંક  કેળવવાની વાત છે.માત્ર પૈસા  પાછળ ભાગનાર કરતા આવા જમાના સાથે ચાલનાર ને સલામ..


Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી