ચંદ્રકાંત બક્ષી અને વાર્તા ...
દરેક સફળ  કથાકાર આરંભ  ટૂકી વાર્તાથી કરે છે.ટૂંકી વાર્તા રિયાઝ છે,ક્લબ ક્રિકેટ છે,ત્રણ પૈડાંની સાયકલ છે.વધારે દક્ષતા પ્રાપ્ત કરવા માટેની એપ્રેન્ટીસ છે. શીખવા માટેનું સ્પાર્કીંગ છે.ટૂંકી વાર્તા ધ્વારા કથાકાર પોતાની કલાને તરાશી શકે  છે.સૌથી મહત્વની વસ્તુ છે અનુભવ-માણસોનો,દુનિયાનો,વસ્તુઅઓનો,સ્થળોનો.જયારે અનુભવનો જીવન સ્તોત્ર અટકી જાય છે.વાસી બની જાય છે.વાર્તાનું ઉદગમસ્થાન છાતી છે.મગજ નહિ.ફીલિંગ છે.બુદ્ધિ નહિ.
ચંદ્રકાંત બક્ષી 


Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી