ગાય તેનું ગીત...પોપટલાલ...

ટીની...ટીની..ટી,ટી,ટીની
ટીની ટીની ટી,ટી,ટી... (૨)

હું ને પોપટલાલ ચાલતા-ચાલતા વન વગડામાં ગ્યા'તા...(૨)

કેરી પણ ખાધી આંબલી ખાધી...(૨)
કેરી પણ ખાધી આંબલી ખાધી ખાધા મેં બોર નાના...

ટીની...ટીની..ટી,ટી,ટીની
ટીની ટીની ટી,ટી,ટી... (૨)

હું ને પોપટલાલ ચાલતા-ચાલતા વન વગડામાં ગ્યા'તા...(૨)

નદી પણ જોઈ નળા પણ જોયા...(૨)
નદી પણ જોઈ નળા પણ જોયા,જોયા ખાબોચીયા નાના.

હું ને પોપટલાલ ચાલતા-ચાલતા વન વગડામાં ગ્યા'તા...(૨)

ઝાડ પણ જોયા, તાડ પણ જોયા...(૨)
ઝાડ પણ જોયા, તાડ પણ જોયા.જોયા મેં છોડવા નાના.

હું ને પોપટલાલ ચાલતા-ચાલતા વન વગડામાં ગ્યા'તા...(૨)

મારા મિત્ર  કો.ઓં.સી.આર.સી. અને ધોરણ ૧થી ૫ પર્યાવરણ પાઠ્યપુસ્તકના  લેખક ketan vyas (દાંતીવાડા) ના આગ્રહથી ...

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી