આઈ.આઈ.એમ.માં વાર્તા ...






આજે મારે તમારી સાથે વાત કરવી છે.આજ સુધી મેં એક હજાર એકસો  ચુમ્મોતેર કરતા વધુ વાર્તા.  લખી મેં નેશનલ રેકોર્ડ નોધાવેલ. મારાં મિત્રો મને  કહેતા હતા કે મારે મારી વારતા બ્લોગમાં મુકવી જોઈએ.બ્લોગ પર લખવા માટે ફોન્ટ ના પણ અનેક સવાલો હોય.આ સવાલનો જવાબ મને માંલીગયો મારા મિત્રો પૈકી લતાજી હીરાની નો બ્લોગ મેં જોયો.સરસ સાદો અને સિમ્પલ બ્લોગ જોઈ મને પણ આવો બ્લોગ શણગારવાનું મન થયું.
લતાજી હીરાની ના બ્લોગ પર મેં એંક વારતા જોઈ.લગ્નની જાહેરાત અને સમાચાર પત્ર ના તંત્રી એ આપેલ જવાબ કે ઓફર...કેટલી સરળ વાર્તા?બસ મને પણ મારી બધી વાર્તાઓ મારા બ્લોગ પર મુકવાનો ઉમળકો થઇ આવ્યો. 
મારી વાર્તાઓ ની મદદથી અને મારા વાચકોના આશીર્વાદ થી આ વારતા આ વખતે હું castme  માં મોકલવા ધારુ છું.આઈ.આઈ.એમ.અમદાવાદ ની મદદ વડે હું મારા આ પ્રયત્નને castme માં અને world  record  માં આપ પણ મારી વાર્તા  વાંચીને તમારું સજેસન આપજો.આજના આ તબક્કે તો હું લતાજી નો આભારી છું. થોડા દિવસોમાં આ વાર્તા મારા બ્લોગ પર મળશે.



Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી